જેવા વિચાર ના ઘોડા પર મન સવારી કરે છે, તેવી દિશા માં ગતિ થાય છે.

લડી ? લેવું જ્યાં સુધી હૃદય માં થોડી ઘણી હોપ ? હોય , છો ને પછી સામે ગમે તેવી મોટી તોપ હોય ! !

માં અંબે આપ સૌની મનોકામના પૂરી કરે..ચૈત્ર નવરાત્રી ની આપ સૌને શુભકામના...જય અંબે!

અજીબ કલ્ચર છે આ દેશનું , સાહેબ..... અહીં માણસ ખોવાયો છે ને લોકો *Pokemon* ગોતે છે....

અડાડીજો હોઠે મને પણ ક્યારેક,તારી લીપ્સ્ટીક જેટલોજ હું કોમળ છુ.

અમે તો જાણીતા માનીને ફોન કર્યો હતો, પણ કોણ બોલો? એમ પૂછીને જ અજાણ્યા કરી નાખ્યા એને..

આ જિંદગી પણ Android System જેવી થઇ ગઇ છે,જરા સમજણમા આવે કે નવું વર્ઝન આવી જાય.

આ તો કેવો ન્યાય,દસ વર્ષ થઇ ગયા,ના એને પ્રેમ જાગ્યો,ના મારો પ્રેમ ઓછો થયો!

આ તો તારો પ્રેમ છે એટલે #I_LOVE_YOU કેહતા આવડયુ, બાકી અમને તો #A_B_C_D માં પણ માર પડતો

આ બફારા અને બફારાથી થતા પરસેવાના સમ,ભીનો તો તારી લાગણીઓથી જ થાઉં છું.

આજે બિમારી નુ ચેક અપ કરાવી આવ્યો છુ,, દવા મા તારુ ? નામ લખાવી ? લાવ્યો છુ

આટલુ પણ ખરાબ વર્તન ના કર એ જિંદગી, અમે ક્યા તારી દુનિયામા ? વારંવાર આવવાના ? છીએ.!!

આવતાંની સાથે જ તું એવી છવાઇ ગઇ,જાણે અત્તરની શીશી ખોલતાં ખુશ્બુ ફેલાઇ ગઇ.

આવારાઓ ની બિરાદરી માં સામેલ થયો વધુ એક આજે,લો , મારો પણ પ્રેમ અધુરો રહી જ ગયો આજે…

આંખ મહીં આજુ શમણાં ,રોજ તારા આગમન ના..

ઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે.. જે તારા વગર વીતે તે ઉમર, જે તારી સાથે વીતે એ જીંદગી…

એ તો વાળ પણ ખુલ્લા રાખે છે.. મારા દિલ ? ને બાંધવા માટે…

એક ગમતું જણ મળ્યું, જેની સાથે મન મળ્યું,ખબર પણ ના પડી, કયા જનમનું સગપણ મળ્યું.

એમની ઉમર પણ સો વર્ષ ની લાગે છે.હું યાદ કરું ને એ ઓનલાઇન આવે છે.

કાગળ ? પર તો કોર્ટ ચાલે સાહેબ… અમે તો એમની આંખો ના જ ફેસલા માન્ય રાખ્યા ?…

કુંવારાં લોકો ની સમસ્યા:બાહર નીકળે તો લૂ લાગે અને ઘર મા બેસે તો એકલું લાગે.

કેટલાક સંબંધોના નામ નથી હોતા,જયારે કેટલાક સંબંધો નામના જ હોય છે.

કેટલાય રવિવાર અસ્ત થઇ ગયા,તારી યાદ એક દિવસ પણ રજા પાડતી નથી.

કેવા હશે એ મોબાઇલ સ્ક્રીનનાં નસીબ,જે રોજ તારા સ્પર્શની મજા માણતો હશે.

કોઇ ના હલાવે લીંબડી કોઇ ના જુલાવૈ પીપળી આંય ની ઞરમી આકરી ને રોડ પર પણ શેકાય ભાખરી

કોઈની લાગવગની જરુર નથી.. તારી સાથેનો પ્રેમનો કેસ હું જાતે જ જીતી લઈશ.

ગમું તો છુ હું બધાને,પણ જરૂર હોય ત્યારે જ…

ગુલાબ તો મારી પાસે પણ છે… સાહેબ, પણ એની સુગંધ બીજા ના નસીબ માં છે ?..

ગેમ મોબાઈલ ? મા રમ બેટા. અમારી સાથે રેવા દેજે નહિતર જિંદગી ગોટાડે ??‍♂ ચડી જસે…??

ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ.. એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર. કુહાડી ના વાર છે…!!

ઘણીવાર જીવન માં એવું બનતું હોય છે,જે જોઈતું હોય એ હાથ માં આવતા જ એ મૃગજળ હોવાનો આભાસ થાય છે.

 

Latest Sad Whatsapp Status in Gujarathi,Regularly updated Sad Whatsapp Status in Gujarati can be used in Facebook Timeline and Whatsapp Status.

Latest Gujarati status for Whatsapp or Facebook.All kinds of Gujarati Suvichar,Quotes,Shayari are updated in our site.